ચૂંટણીમાં ખાલી ડેલી મહત્વી જગ્યાઓ ભરવા માટે અને ચૂંટણી પંચના આદેશ મુજબ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયી એક જ સ્ળે અવા તો વતા જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા જુદા જુદા માપદંડો ને ધ્યામાં રાખી ગઈકાલે મોડી સાંજે ગુજરાત સરકારા રેવન્યુ ડિપાર્ટમેન્ટા અંડર સેક્રેટરી પૂજા ઉપાધ્યાય એ ગેસ કેડરા ડેપ્યુટી કલેક્ટર કક્ષાા 25 અધિકારીઓની બદલી કરી છે. તમામ અધિકારીઓે જોઇનીંગ પિરિયડ લીધા વગર તાત્કાલિક વી જગ્યાએ હાજર થઈ જવા માટે સૂચના આવામાં આવી છે.
સૌરાષ્ટ્રા જે ડેપ્યુટી કલેકટરોણી બદલી થઈ છે અવા તો બદલીના કારણે સૌરાષ્ટ્રા જે સેન્ટરે અસર થાય છે તેની વાત કરીએ તો બોટાદના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જુનાગઢના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. જૂનાગઢના પ્રાંત અધિકારી કુમારી ભૂમિ કેશવાલાણી બદલી સાબરકાંઠાા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કરવામાં આવી છે.
પાટણા સમી ખાતે પ્રાંત ઓફિસર તરીકે જવાબદારી સંભાળતા ડી.કે.માજેતરે બોટાદા પ્રાંત અધિકારી બાવવામાં આવ્યા છે. ભરૂચા પ્રાંત અધિકારી રોક શાહે રાજકોટ જિલ્લાા ધોરાજીના પ્રાંત અધિકારીી જવાબદારી સોંપવામાં આવી છે. ધોરાજીમાં અત્યાર સુધી આ જવાબદારી સંભાળતા જયેશ લીખીયો મહેસાણા જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે અગાઉ એવો આદેશ કર્યો હતો કે, વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય, ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જિલ્લામાં કે એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલી જાન્યુઆરી માસના અંત સુધીમાં કરવાની રહેશે પરંતુ ફેબ્રુઆરી મહિનાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે રેવન્યુ વિભાગમાં બદલીનો છેલ્લો ઘાણવો કાઢવામાં આવ્યો છે. અમારા ઓર્ડરનું શું થયું ? તે બાબતે સમીક્ષા કરવા ચૂંટણી પંચે ગયા પખવાડીયે ગુજરાત સરકારના ટોચના અધિકારીઓની બેઠક બોલાવીને હિસાબો માગ્યા હતા. ચૂંટણીમાં રીર્ટનીંગ ઓફિસર, આસિ. રીર્ટનીંગ ઓફીસર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેવી મહત્વની જગ્યાઓમાં પોસ્ટીંગ અપાઈ ગયા છે અને મોટાભાગનું કામ પુરૂ થઈ ગયું છે પરંતુ ગૃહ વિભાગમાં હજુ ટોચના અધિકારીઓની બદલી અને પોસ્ટીંગમાં મોટાભાગની કામગીરી બાકી છે. માર્ચ માસના બીજા સપ્તાહના અંતિમ ભાગમાં અથવા તો ત્રીજા સપ્તાહના પ્રારંભે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શકયતા છે. આવી જાહેરાત થતાં પહેલા પોલીસ અધિકારીઓની બદલીના મામલે ચૂંટણી પંચ વધુ એક્ વખત ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી અને હોમ ડીપાર્ટમેન્ટ સાથે મીટીંગ યોજે તેવું જણાય છે. જો કે, એક એવી વાત પણ બહાર આવે છે કે, આવી મીટીંગ થાય તે પહેલા જ બદલીઓ અને પોસ્ટીંગની જાહેરાત થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech