માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે રોડ પર બાઇક સ્લીપ ખાઈ જતાં પાછળી આવતા ટ્રકનું વ્હીલ ફરી વળતાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ મકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામે રહેતા સુરેશભાઈ વાલજીભાઈ પડાયા (ઉ.વ.૩૬) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૧૨- એઝેડ-૫૯૫૬ના ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તા તેમનો મીત્ર સંજયભાઇ બંન્ને મોટરસાયકલ રજીસ્ટર નંબર -જી.જે. ૩૬ એ.જી.૧૧૩૮ વાળુ લઇને આવતા ત્યારે સંજયભાઇએ મો.સા. પરી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાઇ જતા પાછળી આવતા ટ્રક રજી. નં. જી.જે. ૧૨ એ.ઝેડ. ૫૯૫૬ ના ચાલકે પુરઝડપે બેફીકરાઇ ી અને ગફલતભરી રીતે ચલાવી બાઈક ચાલક સંજયભાઇના શરીરે ટ્રકનુ ટાયર ફેરવી દેતા સંજયભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જેી આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા લાગુ થશે
January 27, 2025 10:41 AMબજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવા વિચારણા
January 27, 2025 10:39 AMડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech