વાહનચાલકો સામે કાર્યવાહી: તહેવારોને અનુલક્ષીને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ
આગામી દિવસોમાં નવરાત્રી સહિતના તહેવારો આવતા હોય, જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
આગામી તહેવારોને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા ગુરુવારે ખંભાળિયાના નગર ગેઈટ, જોધપુર ગેઈટ, ચાર રસ્તા, સહિતના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર નડતરરૂપ વાહન ચાલકો, રેંકડી ધારકો અને પાથરણાવાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા નગરજનોને ટ્રાફિક જાગૃતિ અંગેની પત્રિકાનું વિતરણ કરી, ટ્રાફિક નિયમોનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેર ભાજપ દ્વારા ડો.આંબેડકરજીની પ્રતિમા અને આસપાસના વિસ્તારની સફાઈ
April 15, 2025 03:21 PMજગન્નાથપુરી મંદિરના પૂજારીએ કષ્ટભંજનદેવને ધજા ચઢાવી
April 15, 2025 03:19 PMઅમિનમાર્ગ ઉપર પંચવટીથી જનકલ્યાણ સુધી હવેથી વરસાદી પાણી નહીં ભરાય
April 15, 2025 03:19 PMબાપના વિશ્ર્વાસની જીત દીકરો બન્યો કલેક્ટર, "કલેકટર વિરાજ
April 15, 2025 03:17 PMભાજપમાં જવાનો નથી, મને રાજકીય નુકસાન કરવા ફેક સમાચાર ચલાવાય છે.આપ ધારાસભ્ય મકવાણા
April 15, 2025 03:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech