નર્મદા જિલ્લાના સાંગબારામાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં સાડા ચાર, નવસારી જિલ્લાના જલાલપોરમાં અને નવસારી શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો છે. આ ઉપરાંત બનાસકાંઠા ખેડા વલસાડ જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ પડો છે.
આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૩૩ તાલુકામાં સામાન્યથી સાત ઈંચ વરસાદ નોંધાયો છે. સવારે ૬:૦૦ વાગ્યાથી ફરી રાયના ૩૫ તાલુકામાં વરસાદ શ થઈ ગયો છે. આજે અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ માટેનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભચ સુરત ડાંગ તાપી અને નવસારી જિલ્લા માટે પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી વરસાદનું જોર ઘટી જશે અને છૂટા છવાયા ઝાપટાં સિવાય કયાંય નોંધપાત્ર વરસાદ નહીં પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech