જૂનમાં સોનું 1000 રૂ. સસ્તું આજનો ભાવ 73600 રૂપિયા

  • June 27, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોના અને ચાંદીના ભાવમાં ફરી આજે ઘટાડો આવ્યો છે 10 ગ્રામ સોનાના ભાવમાં ઘટાડા સાથે 73,606 અને ચાંદીનો ભાવ 86,756 એ પહોંચ્યો છે. ચાલુ મહિનામાં સોનાના ભાવ ઘટતા 1000 પિયા સોનુ સસ્તું થયું છે.
ચાલુ વર્ષે સોનાના ભાવમાં વધારો નોંધાયો હતો. જાન્યુઆરી થી એપ્રિલ સુધી ભાવથી રહ્યા બાદ એપ્રિલ મહિનાથી સોનાની સપાટીની આગેકુચ ચાલુ રહી હતી. ઐતિહાસિક 76 હજારની સપાટીને સોનાનો ભાવ પાર કયર્િ બાદ બે દિવસથી સોનાના ભાવમાં આંશિક ઘટાડો આવી રહ્યો છે.
આજે રાજકોટની બજારમાં 10 ગ્રામ સોનાના ભાવ તો 73600 ા. અને ચાંદીના કિલોએ 86,756 ભાવ નોંધાયા છે. જોકે શેરબજારમાં ઐતિહાસિક તેજીના પગલે બંને કિંમતી ધાતુમાં નરમાઇ આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application