રાજકોટ : ૬ એપ્રિલના રોજ દેશ અને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી–ભાજપનો ૪૫મો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે સૌરાષ્ટ્ર્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે પક્ષની વણથંભી અખડં એકતા યાત્રામાં પોતાનું યથાયોગ્ય પ્રદાન આપનારા પક્ષના નાના–મોટા તમામ શ્રેણીના કાર્યકરો, ઘડવૈયાઓ, શિલ્પીઓ અને માર્ગદર્શકોને વંદન સહ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે. સાંસ્કૃતિક રાષ્ટ્ર્રવાદ, મજબૂત લોકતંત્ર, એકાત્મક માનવદર્શન, અંત્યોદય અને મૂલ્યનિ રાજનીતિ એ ભાજપની મૂળ વિચારધારા રહી છે. સ્થાપકો ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પં.દીનદયાળ ઉપાધ્યાયથી લઈને અટલજી, અડવાણીજી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,અમિતભાઇ શાહ સુધીના સમર્થ નેતાઓ અને કાર્યકરોના સંકલ્પબળથી ભાજપ આજે વૈશ્વિક ઓળખ સાથે અપાર ચાહના ધરાવે છે. તેમણે કહ્યું છે કે, ૬ એપ્રિલ, ૧૯૮૦ના રોજ સ્થપાયેલા ભારતીય જનતા પક્ષને ૪૫ વર્ષ અને ૨૧મી ઓકટોબર ૧૯૫૧ના રોજ સ્થપાયેલા ભારતીય જનસઘં એટલે કે આજના ભાજપના પૂર્વ સ્વપના સંયુકત ૭૫ કરતા વધુ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ૨૧ આકટોબર, ૧૯૫૧ના રોજ એમણે રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના દ્રિતીય સરસંઘચાલક ગુજી માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજીના ઐતિહાસિક અને ક્રાંતિકારી મુખ્ય સહયોગ સાથે ભારતીય જનસંઘની સ્થાપના કરી; જેણે આગળ જતાં રાષ્ટ્ર્રને પ.ં દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, ભાઈ મહાવીરજી, નાનાજી દેશમુખ સહિત અનેક મૂલ્યનિ–કર્મનિ કાર્યકર્તાઓ અને રાષ્ટ્ર્રભકતો આપ્યા. કોંગ્રેસની સત્તાલાલસાને કારણે દેશની મહાન લોકશાહીના અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થયું ત્યારે દેશ અને લોકતાંત્રિક મૂલ્યોના રક્ષણ માટે પોતાને અન્યાયકારી દેશ માટે દધીચિ બનીને પોતાનું અસ્તિત્વ મિટાવી ભારતીય જનસઘં ૧૯૭૭–૮૦ના ટૂંકા ગાળા માટે જનતા પાર્ટીમાં વિલીન થયો હતો. પરંતુ બાદમાં બેવડા સભ્યપદના મુદ્દા નિમિત્તે ૧૯૮૦માં જનતા પાર્ટીનું વિઘટન થયું હતું અને જનસંઘનાં મોવડીઓએ રાષ્ટ્ર્રહિતના રક્ષણ માટે ભારતીય જનતા પાર્ટીના નામ હેઠળ હિન્દુહિત વિરોધી અને રાષ્ટ્ર્રવિરોધી પરિબળો સામેની લડાઈને આગળ ધપાવી હતી. ભારતમાતાના સ્વાભિમાન–સન્માન માટે ખૂબ ઐંડા દીર્ઘદ્રષ્ટ્રિભર્યા મનન–ચિંતન બાદ ૧૯૮૦માં મુંબઈ ખાતે વિશાળ સમુદ્રની સાક્ષીએ ચોપાટી ઉપર પક્ષના સંગઠનને નવું નામ ભારતીય જનતા પક્ષ મળ્યું હતું. આ સફરમાં પક્ષના સંગઠનને મજબૂત કરવામાં સ્થાપના સમયથી આજ સુધીના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર્રીય અધ્યક્ષનો યશસ્વી કાર્યકાળ અત્યતં પાયાનો રહ્યો છે. વર્ષ ૧૯૮૦થી ૧૯૮૬ સુધી વાજપેયી, ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણીએ ૧૯૮૬થી ૧૯૯૦, મુરલી મનોહર જોષીએ ૧૯૯૦થી ૧૯૯૨ અને પુન: લાલકૃષ્ણ અડવાણીએ ૧૯૯૨થી ૧૯૯૮ સુધી પક્ષનું સુકાન સંભાળ્યું. ત્યારબાદ કુશાભાઉ ઠાકરે (૧૯૯૮થી ૨૦૦૦), બંગા લમણ (૨૦૦૦થી ૨૦૦૧), કે. જનાકૃષ્ણ મૂર્તિ (૨૦૦૧થી ૨૦૦૨), એમ. વેંકૈયા નાયડુ (૨૦૦૨થી ૨૦૦૪) અને શ્રી લાલકૃષ્ણ અડવાણી (૨૦૦૪થી ૨૦૦૫) રાષ્ટ્ર્રીય અધ્યક્ષ પદે રહ્યા. ત્યારબાદ રાજનાથ સિંહે ૨૦૦૫થી ૨૦૦૯, નીતિન ગડકરીએ ૨૦૦૯થી ૨૦૧૩ અને ફરીથી રાજનાથ સિંહે ૨૦૧૩થી ૨૦૧૪ સુધી નેતૃત્વ પૂં પાડુ.ં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૦ સુધી અમિતભાઈ શાહ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૦થી ૨૦૨૪ સુધી જગત પ્રકાશ નડ્ડાએ પક્ષને અપ્રતિમ ઐંચાઈઓ પર પહોંચાડ