સ્ટાર કિડ્સ માટે સિનેમામાં એન્ટ્રી કરવી મુશ્કેલ કામ હોતુ નથી. પરંતુ પોતાનું નામ રોશન કરવુ ખૂબ અઘરું હોય છે. પોતાની એક્ટિંગથી તમે સામેની વ્યક્તિને ખુશ કરી શકતા નથી તો તમે આ ઇન્ડસ્ટ્રીમાં ફેલ સાબિત થાઓ છો. આ માટે અનેક ઘણી સ્ટ્રગલ પણ કરવી પડતી હોય છે. અમે જે સ્ટાર કિડની વાત કરી રહ્યા છે એ હવે સ્માર્ટી ગર્લની સાથે-સાથે સુપર ટેલેન્ટેડ પણ છે. નાની ઉંમરમાં ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો અને આજે પણ સુપરસ્ટાર્સના લિસ્ટમાં શામેલ છે.અહી જે સ્માર્ટ એક્ટ્રેસની વાત ચાલી રહી છે તે ભણવામાં હોંશિયાર નહોતી, પણ એક્ટિંગથી આજે લાખો લોકોના દિલમાં રાજ કરે છે. આ એક્ટ્રેસ પીયૂસી (પ્રી-યુનિવર્સિટી કોર્સ) પૂરો કર્યો વગર કોલેજ છોડી દીધી હતી. આ હસીનાએ માત્ર 15 વર્ષની ઉંમરમાં વર્જિનિટી ખોઇ દીધી હતી.
આ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં, પરંતુ નિર્દેશક મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટ છે. બોલિવૂડમાં યંગ અને ફેમસ એક્ટ્રેસના રૂપમાં ચમકી રહેલી આલિયાએ એના કરિયરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ સ્ટૂન્ડ ઓફ ઘ યરની કરી હતી. એક્ટ્રેસને એની પહેલી ફિલ્મથી સફળતા મળી અને આજે ટોપ પર છે.આલિયા ભટ્ટે અનેક ફિલ્મો કરી છે. આ સાથે અનેક એવોર્ડ્સ પણ જીત્યા છે. પરંતુ એણે 12માં ધોરણ સુધીનું પણ ભણતર પૂરું કર્યુ નથી. આલિયા ભટ્ટે પીયૂસી(પ્રી-યુનિવર્સિટી કોર્સ) વચ્ચેથી જ છોડી દીધો હતો અને ફિલ્મી દુનિયામાં પગ મુક્યો. આલિયાને બાળપણથી જ ફિલ્મ દુનિયા પ્રત્યે લગાવ છે.
આલિયા બચપણથી સુપર સ્માર્ટ ગર્લ છે.
આ એક્ટ્રસે માત્ર 15 વર્ષની ઉંમરમાં વર્જિનિટી ખોઇ દીધી છે. બોલિવૂડ લાઇફના એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટે 15 વર્ષની ઉંમરમાં વર્જિનિટી ખોઇ દીધી હતી અને ભણતરને મહત્વ ના આપતા સિનેમા ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો.17 વર્ષની ઉંમરમાં આલિયાની સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર સુપરહિટ રહી. આલિયાએ પછી સખત મહેનત કરી અને આજે બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાંથી એક છે.
નેપોટિઝ્મના મુદ્દા પર આલિયાએ અનેક વાર વાત કરી છે. આલિયા પહેલી એક્ટ્રેસ છે કે જેને નેપોટિઝમ કોન્સ્પેટનો સ્વીકાર કર્યો અને કહ્યું કે સ્ટારકિડ હોવાના ફાયદા છે
આલિયા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, સ્ટાર કિડ હોવાના ફાયદા જાણું છું. આ માટે હું મારા કામને 100 ટકા આપું છું. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે અને દીકરી રાહા છે. આ દિવસોમાં આલિયા મોંઘી ફી લેતી એક એક્ટ્રેસ છે. બેક ટૂ બેક અનેક ફિલ્મોમાં નજરે પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી: શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક સાથે રૂ..50 લાખની ઠગાઈ
November 07, 2024 10:58 AMરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો કોડીનાર પંથકનો યુવક ઝબ્બે
November 07, 2024 10:51 AMડેડરવા નજીક કારે બાઈકને ઉલાળતા જૂનાગઢનું દંપતી ખંડિત
November 07, 2024 10:45 AMપોરબંદરના યોગપ્રેમીઓને રવિવારે વિશિષ્ટ ક્રિયાઓ ની અપાશે તાલીમ
November 07, 2024 10:41 AMવિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં
November 07, 2024 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech