આજે સવારે ૧૦ વાગ્યે ભારતીય જનતા પાર્ટી દ્રારા ભાયાવદર નગર જાહેર કરાયેલા ઉમેદવારોમાં પાર્ટીના સક્રિય કાર્યકરો જૂનાજોગીઓ અને મુસીબત સમયે પાર્ટીમાં જાત નીચોવનારને ટિકિટ આપતા નવા નિશાળીયાઓને રૂકજાવના આદેશ આપતા હરિફ જૂથ કોંગ્રેસનું ચરણું લેવા પહોંચી ગયું હતું.
આજે સવારે ભારતીય જનતા પાર્ટી દ્રારા ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીમાં તમામ ૬ વોડમાં ૨૪ ઉમેદવારો જાહેર કરાતા તેનો શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અતુલભાઈ વાછાણી, મહામંત્રી સરજુભાઈ માકડિયા, જિલ્લ ા મહિલા મોરચાના ઉપપ્રમુખ રેખા સિણોજીયા સહિત પાર્ટીના ૨૪ વફાદાર અને સક્રિય સભ્યોને ટિકિટ અપાતા વિવિધ સમાજના આગેવાનોએ આ ઉમેદવારોને આવકારી શુભેચ્છા પાઠવી હતી જયારે શહેરમાં વિવિધ વર્ગમાં એવી ચર્ચા થઈ રહી છે કે જેમ વરસાદ પડે કાકીડા રગં બદલે તેમ ચૂંટણીની મોસમ આવે ત્યારે રાજકીય માણસો પોતાનો અસલ રગં બતાવતા હોય છે ત્યારે આવા લોકોને ઓળખી ભાજપ દ્રારા કેન્દ્ર અને રાયના વિકાસને ધ્યાનમાં રાખી સ્થાનિક શહેરના વિકાસ માટે પાર્ટી દ્રારા ૨૪ ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેને આવકારી સત્તા સ્થાને બેસાડવા જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવામાં ચાર વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં બે શખ્સોને બે, બે વર્ષની સજા
April 04, 2025 03:24 PMતે મારી બહેનની સગાઇ કેમ તોડાવી નાખી ? યુવક ઉપર પરણિત પ્રેમિકાના પુત્ર, પતિ સહીત છનો હુમલો
April 04, 2025 03:24 PMસિહોરમાં બે અલગ અલગ જગ્યાએ આગની બે ઘટના
April 04, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech