શહેરના એસટી સ્ટેન્ડ પાછળ રોડ પરથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી ૨૩૯બોટલો કિ.રૂ.૨૫,૪૩૫ ના મુદ્દામાલ સાથે ત્રણ મહિલાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી હતી.
ભાવનગર એલ.સી.બી., પેરીલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભાવનગર શહેર, એસ.ટી બસ સ્ટેશન પાછળ જાહેર રોડ પર ત્રણ મહિલાઓ ત્રણ કાળા અને એક બ્લુ કલરના થેલાઓમાં કંઇક શંકાસ્પદ હાલતમાં લઇ ઉભેલ હોય અને તેઓને ચેક કરતાં નીચે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે મળી આવતા રીટાબેન સુરેશભાઇ રાઠોડ (ઉ.વ.૪૦ રહે. દીપકચોક, આડોડીયાવાસ, મહાવીરનગર ભાવનગર) મીનાબેન છગનભાઇ રાઠોડ (ઉ.વ ૩૫, ૨હે, દીપક ચોક, આડોડીયાવાસ, મહાવીરનગર ભાવનગર)અને રીટાબેન જીતુભાઇ પરમાર (ઉ.વ.૪૦ રહે. દીપકચોક, આડોડીયાવાસ, મહાવીરનગર ભાવનગર)ને ઉજઙ ઇહફભસ ઉઊકઞડઊ ઠઇંઈંજઊંઢ ઈઘ ખકની બોટલો નંગ-૧૦૨ કિ.રૂ.૭૬૫૦,
ઇઅૠઙઈંઙઊછ ઉઊકઞડઊ ઠઇંઈંજઊંઢ ૧૮૦ ખકની બોટલો નંગ-૧૦૪ કિ.રૂ.૧૨૭૫૦,ઊંઈંગૠઋઈંજઇંઊછ જઝછઘગૠ ઙછઊખઈંઞખ ઇઊઊછ ૫૦૦ ખકની બોટલો નંગ-૩૩ કિ.રૂ.૪૭૮૫ તેમજ ચાર થેલા મળી કુલ કિ.રૂ.૨૫,૧૮૫ના મુદામાલ સાથે ઝડપી લઈ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.આ ફામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, ટાફના ભયપાલસિંહ ચુડાસમાં, અલ્ફાઝભાઇ વોરા, સત્યજીતસિંહ ચુડાસમા અને પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech