પશુ ચોરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સ રૂ ૨.૧૫ લાખના મુદામાલ સાથે ઝડપાયા

  • September 19, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દીહોર ખાતેથી વાડીમાં બાંધેલી બે ભેંસની ચોરી કરી  તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે તળાજા પોલીસ ફરિયાદમાં ૨ શખ્સોના નામ ખુલ્યા હતા. બાતમીના આધારેં ચોરીમાં સંડોવાયેલા ગફાર ઉસ્માનભાઈ કાલબા (રહે.વડવા) અલ્તાફ યુનુસભાઈ પરમાર રહે.હાદાનગર)ને તેમજ સુરેશ
ભુપતબાઈ ઘોયલની સંડોવણી ખુલતા ત્રણેયની ધરપકડ બાદ પૂછપરછમાં બન્ને પશુની કતલખાનમાં કતલ કરી નાંખવામાં આવી હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું. પોલીસે એક બોલેરો, બાઈક સહિત રૂા.૨,૧૫,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application