પોરબંદર નજીકના મંડેર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા છે અને તેમની પાસેથી ૪૦૦-૪૦૦ ા.નો દા મળી આવતા બબ્બે ગુન્હા દાખલ થયા છે.
મંડેર ગામે મામાદેવના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની માધવપુર પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મંડેરના ધુધા ઉર્ફે ફાડીયો ઉકા વાસણ, નટુ હમીર વાસણ અને રાજુ મકન ખેરને જુગાર રમતા ૧૩૪૦ની રોકડ સાથે પકડી પાડયા હતા.
પ્રોહીબીશનનો ગુન્હો
પકડાયેલા ત્રણે ઇસમો પાસેથી ૪૦૦-૪૦૦ ા.નો બે લીટર દેશી દા મળી આવતા પોલીસે આ ત્રણે શખ્શો સામે પ્રોહીબીશનના ગુન્હા પણ દાખલ કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેલવે ઉતારૂ-ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણમાં રાજકોટ પ્રથમ નંબરે
April 19, 2025 11:35 AMભારતના તેવર જોઈ શ્રીલંકાએ પાક.ને નૌકાદળ કવાયતની ના પાડી દીધી
April 19, 2025 11:31 AMભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત છઠ્ઠા અઠવાડિયે 10.872 બિલિયન ડોલરનો વધારો
April 19, 2025 11:30 AMછેલ્લી ત્રણ વાયબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ પૈકી ૧૪૬૩૪ પડતા મુકાયા
April 19, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech