બોખીરા આવાસ યોજના નજીક સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા હતા.
જુગાર દરોડો
પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવાસ યોજના નજીક સ્ટ્રીટલાઇટ નીચે જુગાર રમતા ૬૦ વર્ષના વૃધ્ધ મેરામણ અરજણ ખુંટી, જી.આઇ.ડી.સી.ના ગીતાનગરના ગેટ પાસે રહેતા પરબત રણમલ મોઢવાડીયા અને કુછડીના વેજા જીવા કુછડીયાને પોલીસે ૧૪,૨૧૦ની રોકડ સાથે પકડી પાડયા હતા.
દાના દરોડા
ચુનાના ભઠ્ઠા પાસે વીરડીપ્લોટમાં રહેતા હસમુખ ઉર્ફે કારો મનસુખ ચાંડપાને ૩૦૦૦ પિયાના દાના બાચકા સાથે લકડીબંદરના ત્રણ રસ્તેથી પકડી લેવામાં આવ્યો હતો. મીલપરા શેરી નં.૭ના ખાડીકાઠે રહેતી અને અગાઉ અનેક વખત દા સાથે પકડાઇ ચૂકેલી રમીલા રામદે ભુતીયાને ૨૪૦૦ ાની ૧૨ કોથળી દા સાથે પકડી લેવામાં આવી હતી.
બીયરના ટીન સાથે ઝડપાયો
પોરબંદરના એરપોર્ટ રોડ પર શ્રીરામ પેટ્રોલપંપ પાછળ રહેતા જયસિંહ રાજેન્દ્ર ઓડેદરા નામના શખ્શને રોયલ આર્કેડ નજીકથી ૨૦૦ પિયાના બીયરના બે ટીન સાથે પકડી લેવામાં આવ્યો છે.
નશાખોર મોપેડ ચાલક ઝડપાયો
છાયાની સદામ સોસાયટી વિસ્તારમાં રહેતા અલ્તાફ અજીત પઠાણને નશાનીહાલતમાં મોપેડ ચલાવતા પોલીસે પકડી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્ટેમ્પ ડ્યુટીની આવકમાં એક દાયકામાં ચાર ગણો વધારો: ગુજરાતમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી હોવાનો દાવો
March 19, 2025 11:57 AMપેટ્રોલ–ડીઝલ, સીએનજી–પીએમજીથી સરકારને બે વર્ષમાં ૪૦૫૬૯ કરોડની આવક
March 19, 2025 11:56 AMગોંડલ હાઇવે પર સીઝ કરાયેલા ૨૧.૭૫ લાખના બાયોડીઝલના જથ્થાની ચોરી
March 19, 2025 11:51 AMજસદણના પોલારપરમાં યુવક પર સેઢા પડોશી યુવક સહિતના નવ શખસોનો હુમલો
March 19, 2025 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech