મોટાવડાળામાં પાના ટીંચતી ત્રિપુટી પકડાઇ

  • November 06, 2023 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના મોટાવડાળા ગામે મફતીયાપરામાં તિનપતીની મોજ માણતી ત્રિપુટીને રોકડ સાથે દબોચી લેવામાં આવી હતી.
મોટાવડાળાના મફતીયાપરામાં રોનપોલીસનો જુગાર રમતા મોટાવડાળાના શબીર ઇરફાન મોગલ, મોહસીન મહમદ મોગલ અને બાસીત વલીમામદ મોગલ નામના ૩ શખ્સોને સ્થાનીક પોલીસે રોકડ ૪૮૨૦ સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application