ચોરી કરાયેલા ત્રણ મોબાઇલ ફોન કિ.ા.૩૦,૯૯૯ ના મુદ્દામાલ સાથે ૩ શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન ભાવનગર જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઇલ ચોરીઓમાં સંડોવાયેલા દિપક કિશોરભાઇ જીવનાણી (ઉ.વ.૨૫ ધંધો-વેપાર રહે.સંત સ્વરૂપદાસ મંદીરની બાજુમાં, સિંધુનગર, ભાવનગર), રમેશ ધારશીભાઇ વાઘેલા (ઉ.વ.૩૫ રહે.સરકારી ગોડાઉન પાસે, દે.પુ.વાસ, એકતા સોસાયટી, સિહોર જી.ભાવનગર) અને ઇસુબ ઇસ્માઇલભાઇ પઠાણ (ઉ.વ.૪૫ રહે.નાળિયેરવાળી વખાર, દિવાનપરા રોડ,ભાવનગર)ને સેમસંગ મોડલ-અ-૩૩ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦, રીયલ મી મોડલ નંબર-૧૦ ઙજ્ઞિ કિ.રૂ.૧૮,૯૯૯ અને ટેકનો સ્પાર્ક મોડલ ન.સર૬ા કિ.રૂ.૨,૦૦૦ મળી કુલ રૂ.૩૦,૯૯૯નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ સામે નિલમબાગ પોલીસ મથકના ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૪૦૪૩૬ ઇ.ગ.જ. એકટની કલમ:-૩૦૩(૨) મુજબ, નિલમબાગ પોલીસ મથકના ગુ.ર. નં.૧૧૧૯૮૦૦૧૨૪૦૪૩૬ ઇ.ગ.જ. એકટની કલમ:-૩૦૩(૨)
(અનુસંઘાન પાના નં. ૬ ઉપર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech