ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા રાણાભાઈ સોમાભાઈ પરમાર નામના 64 વર્ષના વૃદ્ધને તેમની દુકાનેથી ઉધાર-મફત ચીજ વસ્તુ લેવા બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા ગાંગા દેરાજ પરમાર અને ગોદળ દેરાજ પરમાર નામના બે શખ્સોએ બેફામ માર મારી, ફ્રેકચર સહિતની ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 323, 325, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત
May 17, 2025 11:49 AMખંભાળિયામાં આવતીકાલે આઠ કલાકનો વીજકાપ
May 17, 2025 11:44 AMજામનગરમાં ફ્લેટમાં એરકન્ડિશન મશીનમાં આગથી દોડધામ
May 17, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech