ફરિયાદી મહિલાની ભત્રીજીને પરેશાન કરનાર શખ્સે કાકીના ઘરમાં ઘૂસી આવી ધમકી આપી
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી સોનલબેન યોગેશભાઈ કણજારીયા નામની ૩૮ વર્ષની સતવારા જ્ઞાતિની મહિલાએ પોતાના ઘરમાં ઘૂસી આવી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મેઘપરમાં રહેતા શક્તિસિંહ રાઠોડ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદી સોનલબેન ની ભત્રીજી કે જે અગાઉ રિલાયન્સ મોલમાં કામ કરતી હતી, ત્યારે આરોપી પણ તેની સાથે કામ કરતો હતો, અને સંપર્કમાં હતો. પરંતુ ત્યારબાદ ભત્રીજી ને પરેશાન કરતો હોવાથી તેણી દૂર ચાલી જતાં તેને શોધવા ફરિયાદી ના ઘરમાં આરોપી શક્તિસિંહ રાઠોડ ઘુસી આવ્યો હતો, અને ધમકી આપી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: લાલપુરના નાદુરી ગામે કૌટુંબિક ખેડૂતો વચ્ચે ખેલાયો ખુની ખેલ
May 16, 2025 12:00 PM'લાપતા લેડીઝ' ફેમ નિતાંશી ગોયલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઈ
May 16, 2025 12:00 PMજામનગર હંગામી બસ સ્ટેન્ડમાં આકરા તાપમાં પતરાંમાં તપતા મુસાફરો, કર્મચારીઓ
May 16, 2025 12:00 PMસારા અલી ખાને વર્ષો પહેલા નશામાં ગાર્ડને અયોગ્ય સ્પર્શ કર્યો
May 16, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech