VIRAL VIDEO: 150 વર્ષ જુના આ વૃક્ષમાંથી 1990ની સાલથી સતત નીકળી રહ્યું છે પાણી

  • June 26, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે ઝાડ પરથી પાણી સતત વહી રહ્યું છે. એવું લાગે છે કે તે કોઈ વૃક્ષ નથી પરંતુ ટ્યુબવેલ છે. આ વિડીયો જોયા બાદ લોકો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 12 લાખ લોકો તેને જોઈ ચૂક્યા છે.


આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યમાં પડી ગયા છે150 વર્ષ જૂના ઝાડમાંથી પાણી નીકળી રહ્યું છે. તે 1990 થી સતત આ રીતે વહે છે. તેમાં ટ્યુબવેલ કે મોટર ફીટ કરેલી હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર આ વિડિયો જોયા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.


આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે - જમીનની અંદરથી લીકેજ છે, જેના કારણે ઝાડમાંથી પાણી નીકળી રહ્યું છે. સામાન્ય રીતે આવા કિસ્સા ઘણી જગ્યાએ જોવા મળ્યા છે. આ શેતૂરનું ઝાડ છે, જે 1990 થી સતત પાણી આપી રહ્યું છે. આ વીડિયો જોયા બાદ લોકો પાણી આવવાના અનેક કારણો જણાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application