પોલીસનો કોઈ ખૌફ જ નથી ! શાપર વેરાવળમાં પોલીસ સ્ટેશન સામે દારુ ઢીંચતાં શખ્સ કેમેરામાં કેદ

  • July 28, 2023 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ દારૂબંધી જાણે કે ફક્ત કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. શાપર વેરાવળમાં અનેક વખત ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના વિડીયો સામે આવ્યા છે. ત્યારે ફરી એક વખત શાપર વેરાવળનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની સામે જ જાણે કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ દારૂ પીતા શખ્સ કેમેરામાં કેદ થયા છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application