થિયેટર પીપલ ગ્રુપે ફરી એક વખત રાજ્ય કક્ષાએ જામનગરનું નામ રોશન કર્યું
થિયેટર પીપલ જામનગર નું એકાંકી નાટક "વેશ અમારો વ્યથા તમારી" રાજ્ય કક્ષાએ યુવક મહોત્સવ માં પ્રથમ નંબરે વિજેતા બન્યું.
આ નાટક મુંબઈના દિલીપ રાવલની કલમે લખાયેલ તથા રોહિત હરીયાણી દ્વારા દિગ્દર્શિત કરાયું હતું
થિયેટર પીપલ ગ્રુપ ગુજરાતની એક માત્ર સંસ્થા છે કે જેમને કુલ ૧૪ વખત રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્ર યુનિ.માં બે માસના વિલબં પછી એકસટર્નલ કોર્સને લીલી ઝંડી
January 24, 2025 11:10 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સરવેની કામગીરી હાથ ધરાશે
January 24, 2025 11:09 AMસહકારી મંડળીઓમાં ભરતીના નિયમો ઘડવા સરકારને હાઈકોર્ટે કરેલો આદેશ
January 24, 2025 11:09 AMધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓમાં ઘટાડો
January 24, 2025 11:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech