સિહોર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે રાજીનામુ ધરી દીધું

  • January 04, 2024 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન રાઠોડે આજે હોદ્દા પરથી રાજીનામુ ધરી દેતા તાલુકા ભાજપ માં ભારે ખળભળાટ મચ્યો હતો. આંતરિક વિખવાદને પગલે સિહોર તાલુકા પંચાયતની ભૂતિયા બેઠક પરથી ચૂંટાયેલા મંજુલાબેન રાઠોડે આજે સમાજના અગ્રણીઓની હાજરીમાં રાજીનામુ તાલુકા વિકાસ અધિકારીને પોતાનું સુપ્રત કરી આપ્યું હતું. મહિલા પ્રમુખ દ્વારા અપાયેલા રાજીનામાંના પગલે આગામી સમયમાં સ્થાનિક રાજકારણમાં નવા-જૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application