ગિરનાર પર્વત પર પાણીની વ્યવસ મામલે પડતી અગવડતા ના વિરોધમાં પગયિા પર રહેલા ૨૦૦ દુકાનદારોએ સજ્જડ દુકાન બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગિરનાર પર્વત પર ઇકો સેન્સેટીવ ઝોન હોવાી તંત્ર દ્વારા પ્લાસ્ટિકની પાણીની બોટલ વેચવા અને લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સીડી ઉપરના વેપારીઓને ૨૦ લીટરના પાણીના જગ આપવામાં આવ્યા છે પરંતુ ગિરનાર પર્વત ઉપર પાણીની સુવિધા જ ન હોવાી વેપારીઓને પાણી માટે તળેટી સુધી આવવું પડે છે જેી ખૂબ જ મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા કેરબાઓમાંી જ વેપારીઓને છૂટું પાણી આપવા આદેશ કરવામાં આવ્યો છે પરંતુ વેપારીઓએ પાણી ક્યાંી લાવવું તે મુખ્ય સમસ્યા હોવાી પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ સો આજે ગિરનારના પગયિા પર આવેલા વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો.
આજે ગિરનાર સીડી પરના વેપારીઓએ જિલ્લ ા કલેકટરને આવેદનપત્ર પાઠવી યાત્રિકોને પાણી વિતરણ કરવા માટે પાણીના ઝગતો આપ્યા પરંતુ પાણી ક્યાંી લેવું ?તેવા પ્રશ્ન સો પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા ની માંગ સો રજૂઆત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિને મહાશિવરાત્રીનો મેળો શરૂ નાર હોય ત્યારે તેમાં લાખો ભાવિકો ગિરનાર પર્વત પર પણ આવશે ત્યારે મુખ્ય પાણીની સમસ્યા મામલે આજે પગયિા પરના વેપારીઓએ દુકાનો બંધ રાખી બા ભીડતા તંત્રમાં દોડધામ વ્યાપી છે.
પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવા ૨૫ કરોડની મંજૂરી પણ અમલવારી કેવી રીતે?
તાજેતરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગિરનાર પર્વત પર પાણીની વ્યવસ માટે તંત્ર દ્વારા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું અને તે પ્રોજેક્ટની મંજૂરી માટે ૨૫ કરોડની રકમ ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ભવના અને ગિરનાર વિસ્તાર ઇકોસેન્સિટીવ ઝોનમાં આવે છે ત્યારે અભયારણ્ય વિસ્તારો હોવાી તેમાં વન વિભાગની પણ મંજૂરી લેવી મહત્વની બની રહે છે અગાઉ રોપવેને પણ પ્રારંભ વામાં વર્ષો વીતી ગયા હતા ત્યારે ગિરનાર પર્વત પર સ્પેશિયલ પાણીની લાઈન નાખવાના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મૂકી મંજૂરી તો આપવામાં આવી પરંતુ પ્રોજેક્ટની અમલવારી કેવી રીતે તે અંગે પણ પ્રર્શ્ના સર્જાયા છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMદ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
May 14, 2025 01:32 PMસમપર્ણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર સુધીનો રસ્તો બે માસ સુધી એક માર્ગીય
May 14, 2025 01:29 PMજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech