રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્રારા ખરા અર્થમાં દબાણો હટાવવાની કામગીરી કરવાને બદલે મનમોજી ડ્રાઇવ કરવામાં આવી રહી છે મતલબ કે ઇચ્છા થાય ત્યારે અને ઇચ્છા થાય તેટલી કામગીરી કરીને સ્ટાફ ફિલ્ડમાંથી ઓફિસે પરત આવી જાય છે. મુખ્ય માર્ગેા ઉપરના ચોકમાં સર્કલ ઉપરના ટ્રાફિક વિઝીબિલિટી ડિસ્ટર્બ કરતા બોર્ડ બેનર યથાવત રાખી થાંભલાઓ ઉપરથી પાટિયા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે.
દરમિયાન તાજેતરમાં દબાણ હટાવ શાખા દ્રારા રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગેા પર દબાણ પ એવી ૬૮ રેકડી–કેબીન, અન્ય ૨૬૩ પરચુરણ ચીજવસ્તુ, ૧૫૭૬ કિલો શાકભાજી અને ફળો જ કરવામાં આવ્યા હતા તેમજ થાંભલે ટીંગાતા ૭૩૦ બોર્ડ–બેનર જ કરવાની કામગીરી કરવામાં આવી હતી. મંજૂરી વિના દુકાન બહાર મંડપ–કમાન–છાજલી નાખનાર પાસેથી .૪૧,૦૦૦નો હાજર દડં સ્થળ ઉપર વસુલાયો હતો.યારે વિવિધ વહિવટી ચાર્જ પેટે .૧,૪૦,૭૦૦ની વસુલાત કરાઇ હતી.
રાજકોટ શહેરમાં હવે કેબિનોના કાયમી દબાણો તો ઓછા જોવા મળે છે, મોટા ભાગે મુવેબલ રેંકડીઓ જ હોય છે તે જ કરવામાં આવી રહી છે.કયાંક કયાંક ખૂણે ખાંચરે કેબિનો છે પણ દબાણ હટાવ શાખાને તે કયારેય નજરે પડતી નથી. સાંજ પડતાની સાથે શહેરના માર્ગેા ઉપર ખાણી પીણીની રેંકડીઓ ખડકાઇ જાય છે અને મોડી રાત્રી સુધી ઉભી રહે છે પરંતુ દબાણ હટાવની રાત્રી ડ્રાઇવ તો નહીં જ કરવાના સોગદં લીધા હોય તેમ રાત્રી ડ્રાઇવ સદંતર બધં થઇ ગઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech