રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચએ આજે યુનિ.રોડ ઉપર શકિતનગર વિસ્તારમાં આવેલા શગુન એપાર્ટમેન્ટમાં લેટ નં.૧૦૧નો બાકીવેરો વસૂલવા નળ જોડાણ કપાત કરતા બાકીદારે તાત્કાલિક અસરથી .૯૦૫૭૩નો પૂરેપૂરી બાકી રકમનો વેરો ચુકતે કર્યેા હતો. યારે શહેરના અન્ય વિવિધ વિસ્તારોમાં બાકીદારોની ૧૦ પ્રોપર્ટી સીલ કરી ત્રણ કલાકમાં .૩૦ લાખની વસુલાત કરી હતી, ઉપરોકત કાર્યવાહી ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી, આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના સ્ટાફ દ્રારા કરાઇ હતી.
વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં જામનગર રોડ ઉપર ગાંધી સોસાયટી સામે માધાપર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક યુનીટને સીલ, જામનગર રોડ ઉપર ગાંધી સોસાયટી સામે ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં માધાપર સર્વે નં.૩૫–૩૬ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧૦.૮૦ લાખ, વોર્ડ નં.૪માં મોરબી રોડ પર ઉત્સવ પાર્કમાં મોમાઈ ડેરી સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧ લાખ, વોર્ડ નં.૫માં વેકરીયા રોડ રણછોડનગર સોસાયટીમાં શેરી નં–૧૫૨ કોર્નર લેટ નં–૧૦૧ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૪૧૨૩૨, મણીનગર કુવાડવા રોડ જકાતનાકાની બાજુમાં ૧ યુનીટને સીલ, વોર્ડ નં–૧૦માં સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડની બાજુમાં નાના મવા શેરી નં–૬૪ આસોપાલવ ઘર નં–૯૧ ને નળ–કનેકશન કપાત કરતા રિકવરી .૮૭૩૦૦, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડની બાજુમાં નાના મવા શેરી નં.૬૪ આસોપાલવ ઘર નં.૯૨ ને નળ કનેકશન કપાત કરતા રિકવરી .૮૩,૦૦૦, યુનિવર્સીટી રોડ ઉપર શકિત નગરમાં શગુન એપાર્ટમેન્ટમાં ફસ્ર્ટ લોર લેટ નં.૧૦૧નું નળ કનેકશન કપાત, વોર્ડ નં.૧૩માં મવડી મેઈન રોડ પર સ્વાશ્રય સોસાયટીમાં શેરી નં–૭ માં ઓમને નોટીસ સામે રિકવરી .૪૭૬૩૨, ગોંડલ રોડ પર ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષ ફસ્ર્ટ લોર શોપ નં.૧૦૧ ને સીલ મારેલ.બાકી માંગણું ૧.૦૪ લાખ, પંચશીલ સોસાયટીમાં પપૈયા વાડી પ્લોટ નં–૬૯એ ને નોટીસ સામે રિકવરી .૮૨,૩૭૩, મણીનગર ઈન્ડ એરિયામાં ઇનોવા ઇન્ડસ્ટ્રીઝમાં ૧–યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૯૭,૦૦૦, માલવિયાનગરમાં દોશી હોસ્પિટલ રોડ પર ગાયત્રી કોમ્પ્લેક્ષ બી ઓફીસ નં–બી૧૧ એચ ને સીલ, રામનગરમાં શેરી નં–૨ માં ૧–યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૫૫૬૦, સમ્રાટ ઈન્ડ એરિયામાં ૧–યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૬,૫૦૦, વોર્ડ નં.૧૪માં ગાયત્રીનગર મેઈન રોડ માતી નંદન કોમ્પ્લેક્ષ સેકડં લોર શોપ નં.૫ ને સીલ, ગાયત્રીનગર મેઈન રોડ માતી નંદન કોમ્પ્લેક્ષ સેકડં લોર શોપ નં–૩ સીલ, વોર્ડ નં.૧૫માં કોઠારીયા રીંગ રોડ ઉપરના માતી ઈન્ડ એરિયામાં શેરી નં.૪માં એક યુનીટ સીલ, કોઠારીયા રીંગરોડ રીયેબલ મેટલ સામે પરમધામ ઈન્ડ.એરિયામાં ૧–યુનીટને સીલ, નેશનલ હાઇવે ઉપર સહજાનદં પાર્કમાં સૂચિત સોસાયટીમાં ખોડલ પ્લાસ્ટિક, પ્લોટ નં.૮૦ સીલ, કોઠારીયા રીંગરોડ માતી ઈન્ડ એરિયામાં શેરી નં.૫માં સત્યમ પ્લાસ્ટિક સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૭૫૯૮, કોઠારીયા રીંગરોડ માતી ઈન્ડ એરિયામાં સાઈનાથ ઇન્ડસ્ટ્રીઝમાં ૧–યુનીટને સીલ મારેલ. બાકી માંગણું .૬૦,૪૧૮, વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં રોલેક્ષ પાછળ સ્વાતી પાર્ક રોડ પર વણ ઈન્ડ એરિયામાં શેડ નં–૧૨માં ૧–યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૮૦,૧૫૦, કોઠારીયા વિસ્તારમાં રોલેક્ષ પાછળ સ્વાતી પાર્ક રોડ પર વણ ઈન્ડ એરિયામાં શેડ નં–૨૨–એ માં ૧–યુનિટની સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૫૨,૭૮૬, કોઠારીયા વિસ્તારમાં રોલેક્ષ પાછળ સ્વાતી પાર્ક રોડ પર વણ ઈન્ડ એરિયામાં શેડ નં–૩૨૧માં ૧ યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧ લાખ, રજત કો.ઓ.હા.સો બાબરીયા કોલોની પાછળ નવનીત ડેરી સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૭૦૦૦ થઇ હતી. વાર્ષિક .૪૧૦ કરોડના વાર્ષિક ટાર્ગેટ સામે .૩૪૩.૧૧ કરોડની રિકવરી થઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech