પોરબંદર જુના બાયપાસની માર્ગ મરામતની કામગીરી ધમધમી રહી છે.
જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ, પેચવર્ક કરવા માટે પોરબંદર માર્ગ અને મકાન સ્ટેટની વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા પોરબંદર સીટી જુના બાયપાસ રોડમાં પેચવર્કની કામગીરી કરવામાં અને રોડસાઈડ વૃક્ષોને ગેરું ચુનો તથા જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી હતી અને જિલ્લાના નાગરિકોને કોઈ તકલીફના પડે તે માટે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના કામો માર્ગ અને મકાન સ્ટેટ વિભાગની દ્વારા રોડ રીપેરીંગની કામગીરી કરાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMપ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની હાલત પાતળી, ભારત પાસે 83 રનની લીડ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMપ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે
November 22, 2024 04:13 PMસેલિબ્રિટીઓ પણ કોફીમાં ઘી ઉમેરીને પીવાની સલાહ આપે છે, જાણો તેના ફાયદા
November 22, 2024 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech