ખંભાળીયા તા. પ સપ્ટેમ્બરના શિક્ષક દિવસે જિલ્લા પંચાયત પ્રમુખ રિઘ્ધિબા જાડેજાના અઘ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સમારોહ યોજાયો હતો, જેમાં ખંભાળીયા તાલુકાના વાડીનાર વાડીશાળાના આચાર્ય જશવંતભાઇ ગોવિંદભાઇ રોહિતને સન્માનપત્ર, સાલ, શાળાને સન્માનપત્ર, કલગી અને પુરસ્કારની રકમ ા. 1પ હજારનું ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેણે જાહેર કર્યું હતું કે, ા. 1પ હજારની રકમ શાળાને દાન કરી શાળાના વિકાસમાં વાપરવામાં આવશે. આ તકે જિલ્લા કલેકટર પંડ્યા, જિલ્લા શિક્ષકધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ તથા જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઇ ગઢવી તેમજ શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેટ-દ્વારકા ખાતે પહેલગામના દિવંગતોને અપાતી શ્રધ્ધાંજલિ
April 25, 2025 10:46 AMઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ, ભૂસ્ખલનથી રસ્તા બંધ, 1000થી વધુ પ્રવાસી ફસાયા
April 25, 2025 10:45 AMઆતંકીઓને કડક સજા મળવી જ જોઈએ, અમે ભારતની સાથે: અમેરિકા
April 25, 2025 10:43 AMનયારા એનર્જી ફરીથી લાવે છે, મહા બચત ઉત્સવ
April 25, 2025 10:43 AMપહેલગામ હુમલામાં દિવંગતોને ખંભાળિયામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
April 25, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech