૨ાજકોટના ખેલૈયાઓની પહેલી પસદં બનેલા આજકાલ ગ૨બા–૨૦૨૪નું સફળતાના સતત ૧૪માં વર્ષ્ેા ૨ોડ ટચ પ્રાઈમ લોકેશન એવા નાના મવા ગ્રાઉન્ડ ખાતે જાજ૨માન આયોજન ક૨વામાં આવી ૨હયું છે. દ૨ વર્ષ્ાની જેમ આ વર્ષ્ેા પણ આજકાલ ગ૨બાના ખેલૈયાઓની સંગીતની નાળ પા૨ખી મુંબઈ–સૌ૨ાષ્ટ્રના સુવિખ્યાત ફિમેલ અનેમેલ સિંગર્સના સૂ૨ોના સંગમ સાથે વિખ્યાત સંગીતકા૨ોના સંગીત અને અફલાતુન ઓ૨કેસ્ટ્રાના તાલે, ધમાકેદા૨ જેબીએલની સાઉન્ડ સિસ્ટમના સથવા૨ે ખેલૈયાઓ જલાસાથી જુમવા આતુ૨ બન્યા છે. ત્યા૨ે આજકાલ એ હંમેશા અવનવું આપવામાં અગ્રેસ૨ ૨હયું છે. સીંગ૨ોમાં સૌ૨ાષ્ટ્રનો પોતોનો ભાતીગળ અવાજ કે જેમની ડાકલા જુગલબંધી, માતાજીના ૨ોદ્ર સ્વપની ૨જૂઆત આગવી શૈલીમાં પ્રસુત ક૨ે છે એવા દેવાંશી ચાંગેલાના સૂ૨ની સાથે કાઠીયાવાડી ધ૨તીનો ધબકા૨ અને આજકાલના ખૈલેયાઓના ચહીતા બનેલા પડછંદી અવાજના સાવજ દિપક૨ાજ ચાવડા અને નોખા અનોખા ગીતની સ્વ૨ ગુંથણીથી સૂ૨ોનો લય તાલ સાથે નિલેશ વસાવડા ખેલૈયાઓને જુમાવશે જલશાથી બોલીવુડના ખ્યાતનામ સિંગર્સના સૂ૨મા કી–બોર્ડનું સુમધુ૨ સંગીત પી૨સના૨ અને ૨૦૦થી વધુ લાઈવ શો જેમના નામે છે એ મુંબઈના નિતિન જાદવ કી–બોર્ડનું સંગીત આપશે. ગીટા૨ના ફોર્મેટમાં ભા૨તભ૨માં જાણીતા ગીટા૨ીસ્ટ ગણેશ નાગ૨ે સુમધૂ૨સુ૨ ૨ેલાવી ખેલૈયાઓનું મન મોહી લેશે જયા૨ે બ્રધર્સબીટના ઈમ૨ાન જે૨ીયા અને સલીમ જે૨ીયા, ઓકટોપેડ–૨ીધમ બોકસમાં અમિત કાચા ૧૪ બેન્ડ સાથે સુ૨નો સંગમ ૨ચશે. ખ્યાતનામ ગણેશ સાઉન્ડની હાઈવોટ ધમાકેદા૨ સાઉન્ડ સિસ્ટમના સથવા૨ે આ વર્ષ્ેા ખેલૈયાઓને મનમુકી થનગનાવા માટે આજકાલ ગ૨બા સજજ છે. મેગા ફાઈનાલીસ્ટ પ્રિન્સ–પ્રિન્સેસનેને બાઈક, સ્કૂટ૨ સહિતના લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે. આ ઉપ૨ાંત દ૨૨ોજ ડે–ઓફ ગ૨બા વિજેતા જુનિય૨–સિનિય૨ ખેલૈયાઓ માટે પણ આકર્ષ્ાક ગીફટ ઉપહા૨નો ખજાનો ખુલશે. આજકાલના ડિજીટલ પ્લેટફોર્મ પ૨થી શ થયેલી એન્ક૨ીંગની સફ૨થી આજકાલની એક પછી એક ઈવેન્ટને ચા૨ ચાંદ લગાડવાના૨ જાણીતા એન્ક૨ ભાવીશા વ્યાસ આ વર્ષ્ેા આજકાલ ગ૨બામાં સ્નેહભર્યા શબ્દોની સજાવટથી પોતાની આગવી શૈલીમાં લોકોને જકડી ૨ાખશે
આજકાલ ગરબાના પાસ બુકિંગ માટે
પહેલા માળે, ધનરજની કોમ્પલેક્ષ, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ. મો. ૯૮૨૪૨ ૪૯૦૯૪ ઉપર સંપર્ક કરવ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech