રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્રારા તાજેતરમાં ડ્રાઇવ હાથ ધરીને રાજમાર્ગેા તેમજ ટ્રાફિક સર્કલ અને ટ્રાએન્ગલ ઉપર મંજૂરી વિના મુકેલા, મંજૂરીની મુદ્દત પૂર્ણ થયા પછી પણ લટકતા અને નિયમ વિધ્ધ મુકેલા હોય તેવા કુલ ૨૮૩ જેટલા બોર્ડ–બેનર કોઠારીયા રોડ, સતં કબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, મવડી સ્પિડવેલ ચોક, સાધુ વાસવાણી માર્ગ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ અને રેસકોર્ષ રિંગ રોડ સહિતના વિસ્તારોમાંથી બોર્ડ–બેનર જ કરવામાં આવ્યા હતા.
વિશેષમાં મ્યુનિ.દબાણ હટાવ શાખાના સ્ટાફના સૂત્રોએ જણાવ્યું હતુંકે શહેરના જાહેર માર્ગેા તથા ટ્રાફિક સર્કલ ટ્રાએન્ગલ પરથી બોર્ડ બેનર તેમજ દબાણ પ એવા રેકડી–કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી–ફળો જી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ–બેનરો વગેરે જ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી જેમાં કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી, યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર પ ૪૯ રેકડી–કેબીન જ કરવામાં આવી હતી. કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ, યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મવા મેઈન રોડ, આનદં બંગલા ચોક ,અટીકા, રવિ રત્ન પાર્ક ,જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રી નગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદી જુદી અન્ય ૩૮૦ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવી હતી.જંકશન રોડ, યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ,લિમનગર નાલા પાસેથી ૫૫૫ કિલો શાકભાજી–ફળ જ કરવામાં આવ્યા હતા. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક ઉપરથી .૧,૦૨,૦૦૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતું. કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ, અટીકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનદં બંગલા ચોક, મવડી મેઇન રોડ, આહિર ચોક પરથી .૯૬,૮૧૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech