રાજયમાં છેલ્લ ા કેટલાક સમયથી મોટાપાયે સમાજ વિરોધી તત્વો પિયા કમાવવા લોકોના આરોગ્ય સાથે ગંભી૨ ચેડાં કરી રહ્યા છે.જે રીતે રાયમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે અને કેટલાક કિસ્સામાં ડુપ્લીકેટ દવાઓનું ઉત્પાદન પણ લે ભાગુ તત્વો દ્રારા કરાતું હોય છે ત્યારે ફડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ પાસે અધિકારીઓની જ ઘટ છે. તેના ખોરાક અને ઔષધ નિયમન દ્રારા વ્યાપક પ્રમાણમાં અને કામગીરી થવી જોઇએ તે થઇ રહી જેનો ભોગ નાગરિકો બની જાન્યુઆરી–૨૦૨૫ની સ્થિતિએ વિભાગમાં ફડ સેટી અધિકારીની ૫૦ ટકાથી વધુ અને ડ્રગ ઇન્સ્પેકટરની ૬૦ ટકાથી વધુ જગ્યા ખાલી છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં જગ્યાઓ ખાલી હોવાથી વ્યાપક અને ઝડપી કામગીરીનો અભાવ જોવા મળે છે.રાયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં પૂરતા કર્મચારી અધિકારીઓ જ નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગરના ફડ વિભાગમાં ફડ સેટી ઓફિસરની મંજૂર ૧૭૫માંથી ૮૯ જગ્યા ખાલી છે, તો સિનિયર ફડ સેટી અધિકારીની ૩૪ માંથી ૧૦ જગ્યા ખાલી છે. એક નાયબ કમિશનરની જગ્યા ઉપર પણ કોઇની નિમણૂક કરાઈ નથી, ડ્રગ્સ વિભાગમાં પણ મંજૂર ઔષધ નિરીક્ષકની ૧૦૧ જગ્યામાંથી ૬૧ જગ્યા ખાલી છે, તો પ્રવર ઔષધ નિરીક્ષકની ગ્રાહક સંગઠનના જશવંતસિંહ વાઘેલાએ આરટીઆઇ થકી મેળવેલી આ માહિતી મુદ્દે જણાવ્યું છે કે, ગ્રાહકોને જેનરિક ડ્રગ ઓછી કિંમતે અને મેડિકલ ડિવાઇસ ની એમ.આર.પી જાણ નાગરિકોને સતત મળી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવી જોઇએ. તે સાથે ખાલી જગ્યાઓ વહેલી તકે ભરાય, મહત્તમ સેમ્પલ લેવાય અને ગુનાઓ અંગે કેસ કરી તેનો સમય સ૨ નિકાલ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની જર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech