પોરબંદર પોલીસે વધુ એક વ્યક્તિનો ગુમ થયેલો મોબાઇલ શોધી આપ્યો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ચોરી તથા ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા અંગેની ખાસ સુચના આપેલ જે અંગે પોરબંદર શહેર વિભાગના ઇ/ચા. નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢી અરજદારને બ સોંપવામાં આવેલ છે.
ગુમ થયેલ મોબાઇલ અંગે અરજદાર દ્વારા હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ અરજી અન્વયે સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ સી.ઇ.આઇ.આર. પોર્ટલ દ્વારા તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી અરજદાર પ્રફુલ્લકુમાર પરષોતમભાઇ મકવાણાનો સેમસંગ કંપનીનો મોબાઇલ જેની કિં. ૨૩ હજાર છે તે શોધી અરજદારને પરત સોંપેલ છે.
આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે, એ.એસ.આઇ. બી.ડી.વાઘેલા, પોલીસ હેડ કોન્સ. પી.એન. બંધીયા તથા આર.પી. ધારેચા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસરધારા હુમલા કાંડ: ફરિયાદની કડીઓ મેળવવી પોલીસ માટે કપરી, પાદરિયાએ પણ કરી અરજી
November 28, 2024 04:05 PMઇ ઓળખ પોર્ટલના પાપે ચોથા દિવસે જન્મ–મરણ નોંધણી બંધ; કોંગ્રેસની અગ્ર સચિવ સુધી ફરિયાદ
November 28, 2024 04:03 PMઓડી કારનો લાખોનો દારૂ લોહિયાળ પણ બની શકે !
November 28, 2024 04:01 PMઝનાનાના બેજવાબદાર નસિગ કર્મી સામે કાર્યવાહી કરવામાં કાઉન્સિલની ઢીલીનીતિ સામે સવાલ !
November 28, 2024 04:00 PMયુવકના ઘર પાસે જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દીધો
November 28, 2024 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech