પોરબંદરના નવા કલેકટરનું ડિસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા થયુ સ્વાગત

  • August 24, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના નવા જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીનું ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. ડિસ્ટ્રીકટ ચેમ્બર પ્રમુખ જતીનભાઇ હાથી, સેક્રેટરી જયેશભાઇ પતાણી, પૂર્વપ્રમુખ પદુભાઇ રાયચુરા, અનિલભાઇ કારીયા, ભરતભાઇ રાજાણી, દિલીપભાઇ ગાજરા સહિતની ટીમ જોડાઇ હતી તેની તસ્વીર (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application