ભાવનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં શહેરના અન્ડરગ્રાઉન્ડ મુખ્ય-સ્ટીમે લાઈનોના ચોક-અપ દુર કરવા માટે ડ્રેનેજ વિભાગ દ્વારા મેન્યુઅલ કામગીરીનું ભારણ અટકાવીને મિકેનાઇઝડ વે થી જેટીંગ મશીન દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે. આ માટેના વાહનો ક્ધડમ થયેલ તેમજ જૂની મશીનરીઝ ને ધ્યાને લઈને સરકારની એસ.જે.એમ.એમ.એસ.વી.વાઘ, ફશય બજ્ઞળ રૂપીયા ૪૭,૭૭,૦૭૫ ના ખર્ચે ૮,૦૦૦ લીટર વોટર ટેન્ક કેપેસીટી ધરાવતા ૨ માઉન્ટેલ હાઈ પ્રેશર સીવર જેટીંગ મશીનની રૂપીયા ૯૫,૫૪,૧૫૦ ના ખરીદી કરવામાં આવી હતી.
આમ મહાનગરપાલિકાની મિકેનાઈઝડ કામગીરીની સ્ટેગ્ધમાં વધારો કરવામાં આવેલ તેમજ યોજના વિભાગ દ્વારા પોપટનગર ધનાનગર વિસ્તારમાં આવેલ ડ્રેનેજ પરમ્પીંગ સ્ટેશન અને સીવેજ નેટવર્ક ડેવલપ કરવા માટેના પ્રોજેક્ટ હેઠળ લેવાયેલ ૧,૩૦૦ લીટર ટેન્ક ક્ષમતાના સકશન કમ જેટીંગ મશીન ડ્રેનેજ વિભાગને હેન્ડ ઓવર થયેલ હોઈ ડ્રેનેજ વિભાગની ભુગર્ભ ગટરની માનવરહિત સફાઈ પર ભાર મુકવા માટે સંયુક્ત રીતે કુલ ત્રણ પાકનીનું મેયર ના હસ્તે ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી, નેતા- શાસક પક્ષ, નેતા - વિરોધપક્ષ, ચેરમેન-ડ્રેનેજ કમિટી, કાર્યપાલક ઈજનેર-ડ્રેનેજ વિભાગ, નાયબ કાર્યપાલક ઈજનેર (મીકે) - ડ્રેનેજ વિભાગ અને વિવિધ પદાધિકારીઓ, કર્મચારીઓ, પ્રેસ- મિડીયાર્થીના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિતીમાં લોકલપ્રયોગ માટે લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech