જામનગરના વેલ્ડરનું હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી મોટરસાયકલ ચોરાયું

  • June 22, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વેલ્ડર યુવાને હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને વેલ્ડીંગ કામ કરતા મોહસીન ઉમરભાઈ પરમાર નામના ૨૮ વર્ષના યુવાને હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડોડીયા ડ્રાય તેજ વેલ્ડીંગ નામની કંપનીમાં કામગિરી ગયા દરમિયાન પોતાનું બાઈક કંપનીના ગેઇટ પાસે પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા હોવાથી પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં વાહનચોરી અંગેની ફરિયાદ નોંધાવાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application