પડાણા પાટિયા પાસે આવેલા ખંભાળિયાના યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો

  • August 20, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડાણાના પાટીયા પાસે ખંભાળિયાથી આવેલા એક યુવાને પોતાનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.


ખંભાળિયા તાલુકાના જુવાનપર ગામનો વતની જમનભાઈ હીરાભાઈ ડાભી કે જે ગઈકાલે લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે આવીને ઊભો હતો, જે દરમિયાન કોઇ તસ્કરો એ તેમના રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમત ના મોબાઈલ ફોનની ચોરી કરી લીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application