ખંભાળિયા ખાતે મકાન ધરાશાય થવાની ઘટના...
દ્વારકા બ્રેકિંગ -
ખંભાળિયા ખાતે મકાન ધરાશાય થવાની ઘટના...
ગગવાણી ફરી વિસ્તાર માં આવેલું મકાન ધોધમાર વરસાદ ના પગલે થયું ધરાશાય...
મકાન માં કુલ 10 લોકો હતા હાજર...
5 નું રેસ્ક્યું કરાયું...
તો અન્ય 3 હજુ કાટમાળમાં દટાયા હોવાના સમચાર...
ફસાયેલા લોકો ને બહાર કાઢવા રેશક્યું ઓપરેશન હાથ ધરતી ndrf ની ટીમ...
બહાર નીકળવા માં આવેલ અન્ય 5 લકો ને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech