ઘઉં, ચણા, જીરુ, ધાણાની થઇ આવક
ફાગણના પ્રારંભે ઉઘડતી બજારે ગઇકાલે હાપા માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસોની પૂરબહારમાં આવક થવા પામી હતી, જામનગર માર્કેટીંગ યાર્ડ ઘઉં, ચણા, જીરુ, ધાણાથી ઉભરાયું હતું, રર૦ર ખેડૂત આવતા જુદી-જુદી ૮૯૪૪૭ પણ જણસ ઠલવાઇ હતી.
જામનગર યાર્ડમાં ઘઉંની ૧૪૨૧૫, તુવેરની ૫૮૦, મેથીની ૧૬૨૯, ચણાની ૨૧૧૧૦, મગફળીની ૨૪૫૨, એરંડાની ૮૪૫, રાયની ૪૭૫૩, લસણની ૮૮૫, કપાસની ૯૩૨૩, જીરુની ૧૫૦૮૭, અજમાની ૧૨૧૦, ધાણાની ૧૨૩૩૮, સુકી ડુંગળીની ૨૮૩૫, વટાણાની ૭૨ મણ, આવક થઇ હતી. હરરાજીમાં ઘઉં રુા. ૬૨૫, મગના રુા. ૧૪૭૦, અડદના રુા. ૧૨૮૦, તુવેરના રુા. ૨૦૦૦, ચોળીના રુા. ૯૫૦, મેથીના રુા. ૧૩૨૦, ચણાના રુા. ૧૩૯૫, મગફળીના રુા. ૧ર૧૦, એરંડાના રુા. ૧૧૧૬, રાયડાના રુા. ૯૪૦, રાયના રુા. ૧૩૪૦, લસણના રુા. ૨૧૯૦, કપાસના રુા. ૧૭૦૦, જીરુના રુા. ૫૩૯૦, અજમાના રુા. ૩૮૯૦, ધાણાના રુા. ૧૬૦૦, સુકી ડુંગળીના રુા. ૩૮૫, સૂકા મરચાના રુા. ૨૬૫૦ ભાવ બોલાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech