ગ્રાહકોને બિલ મોકલવાની કે ઉઘરાણી માટેની વ્યવસ્થા ગોઠવવાની કડાકૂટમાં પડા વગર બેઠા બેઠા દર મહિને કરોડો પિયાની આવક વીજ તંત્રને થાય તે માટે શ કરવામાં આવેલી સમાર્ટ પ્રીપેડ મીટર યોજના શ થતાની સાથે જ જોરદાર વિરોધ ઊઠવા પામ્યો છે. પ્રજામાંથી સ્વયંભૂ રીતે ઉઠી રહેલા આ વિરોધ બાદ અને સોશિયલ મીડિયામાં લોકોએ મચાવેલી ધમાસાણ પછી સરકાર જાગી છે અને ચારે ચાર વીજ વિતરણ કંપનીના વડાઓને તાત્કાલિક ગાંધીનગર બોલાવી તેની સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે આ મીટીંગ મળ્યા પછી તેમાં શું નિર્ણય લેવાયો તેની કોઈ જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી નથી. બીજી બાજુ સમાર્ટ મીટર સામે હાઇકોર્ટમાં રીટ પણ દાખલ કરવામાં આવી છે અને સમગ્ર બાબત હવે કાનૂની મુદ્દો બની ગઈ છે.
સ્માર્ટ વીજ મીટરને લઈને ચારેકોર વિરોધનો વંટોળ ઊભો થયો છે. રાયના વિવિધ શહેરોમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્રારા વીજળીના સ્માર્ટ મીટર લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તેનો વિરોધ પણ તેટલો જ તીવ્ર બન્યો છે મધ્ય ગુજરાતમાં ઊભી થયેલી પરિસ્થિતિના પડઘા અન્ય વીજ કંપનીઓના વિસ્તારમાં શ થયા છે ઉંચા વીજ બિલોથી જનતાની ઐંઘ હરામ થઈ ગઈ છે ત્યારે ઉર્જા નિગમ સ્માર્ટ મીટર લગાવવા આગળ વધી રહી છે. રાજકોટ વડોદરા જામનગર,સુરતમા સ્માર્ટ વીજ મીટરના કારણે મોટો વિરોધ નોધાવવામા આવી રહયો છે.
ગઈકાલે ચારેય વીજ કંપનીઓના વડાઓને તાબડતોબ ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ ઉર્જા વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક માં તમામ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં ચારેય વીજ કંપનીના વડાઓ એ વીજ ગ્રાહકોની ફરિયાદનું વિશ્લેષણ કયુ હતું ગ્રાહકોની શંકા દૂર કરવાના પ્રયાસ કરવા ધીરે ધીરે રહેઠાણ વિસ્તારમાં સ્માર્ટ લગાવવાની પ્રક્રિયા ચારેકોર થઈ રહેલા ઉગ્ર વિરોધ થઇ રહયો છે.
કેન્દ્ર સરકાર દ્રારા સ્માર્ટ મીટર માટે ૧૦૦૦૦ કરોડથી વધુ રકમ ખર્ચ કરવા માં આવનાર છે સ્માર્ટ મીટર પ્રોજેકટ માટે દેશના વિવિધ રાયોમાં ૧.૬૫ કરોડ જેટલા લગાવવા સામે માત્ર ૬૭,૦૦૦ લાગ્યા છે તો ખેતીવાડી ક્ષેત્રને આ પ્રોજેકટ માંથી બાકાત રાખવામાં આવ્યો છે. બીજી બાજુ વીજ ગ્રાહકો દ્રારા જૂના મીટરઓ પાછા આપો તેવી માંગ કરવામાં આવી રહી છે અને આક્ષેપ પણ થઈ રહ્યો છે ઉધોગપતિને લોન માફ કરી શકાય છે પણ સરકાર મધ્યમ વર્ગને પીડા આપી રહી છે. ગુજરાત સરકાર દ્રારા સ્માર્ટ મીટર
(અનુ. સાતમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech