વેરાવળ શહેરના રીંગરોડ ઉપર આવેલ અતિ ગીચ અને પછાત વિસ્તાર મફતિયાપરામાં છેલ્લા બે દિવસી દીપડો દેખા દેતો હોય તેવી ફરિયાદ ઉઠી છે જેના પગલે આ વિસ્તારના સનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પણ રહેણાંક વિસ્તારમાં દીપડો હોવાના કારણે ચિંતિત છે. અને આ દીપડાને પાંજરે પુરવા માટે છેલ્લા બે દિવસી કવાયત કરી રહી છે પરંતુ આ વિસ્તારમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારીના પગલે ગંદા પાણીનું મોટું તળાવ આવેલું હોય અને આ તળાવમાં મસ મોટું ઘાસ ઊગી નીકળું હોય જેમાં આ દીપડો લપાઈ જતો હોવાનું વન વિભાગનું અનુમાન છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ગંદકીનાગંજ અને ઘાસને મશીનરી મારફતે વહેલી તકે દૂર કરવામાં આવે તો આ વિસ્તારમાં દીપડાની દેહેશત માંથી લોકોને મુક્તિ મળે અને દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સરળતા રહે તેમ છે.
હાલ તો છેલ્લ ા બે દિવસી દીપડો દેખાતો હોય અને લોકો સતત ફરિયાદ સો ભયના ઓા હેઠળ જીવી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે વન વિભાગના સહકારમાં પાલિકા તંત્ર દ્વારા પણ આ ગંદકીના ગંજ અને ઘાસચારાને દૂર કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech