રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આગામી તા.૨૬થી ૩૧ માર્ચ સુધી માર્ચ એન્ડિંગની રજાઓ પડે તે પૂર્વે ખેડૂતો પુષ્કળ માત્રામાં જણસીઓ ઠાલવી રહ્યા છે, દરમિયાન ગઇકાલે રેકોર્ડબ્રેક આવક થતા આજથી મુખ્ય જણસીઓની આવક બંધ કરાઇ છે.
વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે ઘઉં, ધાણા, જીરૂં, મરચા સહિતની તમામ મુખ્ય જણસીઓની આવક હાલ બંધ કરાઇ છે, જ્યાં સુધી ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય અને નવી જાહેરાત ન કરાય ત્યાં સુધી નવી આવકો બંધ રહેશે.
દરમિયાન શાકભાજી વિભાગમાં આવકો જળવાયેલી રહી છે પરંતુ ઉનાળાના આરંભે ભાવમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech