જામનગર નજીક મોટી ખાવડી માં રહેતા એક યુવાન પર રિવર્સમાં આવી રહેલી બોલેરો ગાડી હેઠળ ડાબો પગ ભાંગી ગયો છે, અને માથામાં ઇજા થઈ છે. જે અકસ્માત અંગે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોટીખાવડીમાં ખાનગી કંપનીની ટાઉનશીપમાં રહેતા જયેશભાઈ ચંદ્રકાંતભાઈ કારીયા નામના એક યુવાનને રિવર્સમાં આવી રહેલા જીજે ટેન ટી એસ ૮૪૫૧ નંબર ના બોલેરો ના ચાલકે હડફેટમાં લઈ લેતાં તેના ડાબા પગ પરથી બોલેરોનું વિલ ફરી વળ્યું હતું, અને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. ઉપરાંત માથામાં પણ ઈજા થઈ છે.
જે અકસ્માતના બનાવ અંગે મેઘપર પોલીસ મથકમાં બોલેરો ના ચાલક ચમનગીરી ગોસાઈ સામે ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર અપાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech