આગામી ચોમાસામાં પુર, પાણી, વાવાઝોડા કે કોઇપણ જાતની પરિસ્િિતને પહોંચી વળવા જીલ્લ ાભરના ફલડ ક્ધટ્રોલ મ આજી રણકતા-ધમધમતા યા છે. સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર અક્ષય વઘાસીયાના માર્ગદર્શન હેઠળ વિગતો આપતાં મદદનીશ ઇજનેર સિર્ધ્ધા ગાધેએ જણાવ્યું કે આ ફલડ ક્ધટ્રોલ રાઉન્ડ ધ કલોક પુરતાં સાધનો-માનવો સો કાર્યરત રહેશે. જેના નંબર ૦૨૮૭૬-૨૨૨૮૯૬ રહેશે. ચોમાસા પૂર્વેની તમામ કામગીરી પૂર્ણ ઇ છે.હિરણ-૨ ડેમના સાતે-સાત દરવાજા જે વરસો જુના હતાં તેને બદલી નવા નાખવામાં આવ્યા છે. દરેક ડેમ વાયરલેસ સેટ્સ સજજ છે. ગીર સોમનામાં મધ્યમ કદની પાંચ સિંચાઇ યોજનાઓ છે. જેમાં ૩ સિંચાઇ યોજના ગેટ વાળી છે જયારે ૨ ગેટ વગરની છે. સિંગોડા, રાવળ અને હિરણ-૨ ડેમને ગેટ એટલે કે દરવાજા છે જયારે મચ્છુંદ્રી અને હિરણ-૧ (સાસણ-કમલેશ્ર્વર)ને ડેમના દરવાજા ની.હિરણ-૧ કમલેશ્ર્વર ડેમ ૧૦૦ એમસીએફટી પાણી વન્યજીવો માટે અનામત રખાય છે. હિરણ-૨ ઉમરેઠી ડેમમાંી બે ઉદ્યોગો, વેરાવળ-પાટણ નગરપાલિકા, પાણી પુરવઠા બોર્ડ, સોમના ટ્રસ્ટ-સુત્રાપાડા નગરપાલિકાને પાણી પુરુ પડાય છે. બાકી બધા ડેમોનું પાણી - પાણી પુરવઠા બોર્ડ પુરું પાડે છે.વેરાવળ ગ્રામ્ય મામલતદાર આરઝુબહેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ સવારી ફલડ ક્ધટ્રોલ મ કાર્યરત ઇ રહી છે. નાયબ મામલતદાર કમલેશ સોલંકીના જણાવ્યા અનુસાર જેના નંબર ૦૨૮૭૬-૨૪૪૨૯૯ છે. જેમાં ૩ શીફટમાં દરેકને આઠ કલાકની ડયુટી ફાળવાઇ છે. જેમાં દર બે કલાકે વરસાદ નોંધ આવેલ ફરિયાદો મેસેજ નિવારણ આ સમગ્ર કાર્યવાહી રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે.
ફલડ ક્ધટ્રોલ સિંચાઇનું કાર્ય
અત્યાર સુધી આ ફલડ ક્ધટ્રોલ જૂનાગઢ સિંચાઇ વિભાગ હસ્તક હતો પરંતુ ચાલુ વરસી વેરાવળને અલગ મળેલ છે. આ ક્ધટ્રોલ મ દરેક સિંચાઇ યોજનાના ૭૦ી ૧૦૦ ટકા ડેમ ભરાય ત્યાં સુધીની પળે પળની વિગત નિરીક્ષણ કરી એલર્ટ સંજોગોમાં જિલ્લ ા ડીઝાસ્ટર કચેરીને, જિલ્લ ા કલેકટર, મામલતદાર, સીંચાઇ યોજના હેઠળના હેઠવાસના ગામોના તલાટીઓ, પોલીસ ઇન્સ્પેકટરોને ચેતવણી આપવામાં આવે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર ફલ્ડ સેન્ટર-ભાવનગરને પણ મોકલવામાં આવે છે. દર બે કલાકે ડેમ સાઇડ પર પડેલ વરસાદ આંકડા પુર આંકડા બધી જગ્યાએ મોકલાય છે. ગેટેડ સિંચાઇ યોજનાના દરવાજા ખોલતા પહેલા નદીના પટમાંના માણસોને હટી જવા સાયરન પણ વગાડાય છે. પોર્ટ, ફીઝરીઝ, જિલ્લ ા ડીઝાસ્ટર ક્ધટ્રોલ મ, જીઇબી, નગરપાલિકા, વનવિભાગ પણ ચોમાસામાં સર્તક-સાબદા રહે છે અને તાકીદે જર પડયે માનવસેવકો તરવૈયાઓ સેવાભાવી ભોજનાલયો ચલાવતી સંસઓ, આરોગ્ય સ્ળોની યાદી હાવગી રખાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંભલની જામા મસ્જિદ કેસમાં અત્યાર સુધીમાં 21ની અટકાયત, કમિશનરે કહ્યું- 20થી વધુ પોલીસકર્મી ઘાયલ
November 24, 2024 07:28 PMવિરાટ કોહલીએ 491 દિવસ પછી ટેસ્ટ સદી ફટકારી, તોડ્યો સચિનનો રેકોર્ડ
November 24, 2024 06:33 PMઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર, લખનૌએ તેને 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો
November 24, 2024 05:35 PMIPL મેગા ઓકશન Live: કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો
November 24, 2024 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech