ચોરાઉ મોબાઇલ સાથે રીક્ષા ચાલક પકડાયો
જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં થયેલી મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસે ચોરાઉ મોબાઇલ સાથે એક રીક્ષા ચાલકને ઝડપી લીધો છે.
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતો અને રિક્ષા ડ્રાઇવિંગ કરતો સંજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામનો રીક્ષા ચાલક યુવાન મોબાઇલ ફોનની ચોરીમાં સંડોવાયેલો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે સીટી એ. ડિવિઝન પોલીસે તેને ઝડપી લીધો હતો, અને તેના કબજા માંથી રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન કબજે કરી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે તાજેતરમાં સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોરી કર્યો હોવાનું કબૂલી લીધું છે. જેની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech