હાઇવે પર ફૂલ સ્પીડે આવતી કાર બેકાબુ બનતાં સીધી ડિવાઈડર સાથે અથડાઈ, cctv આવ્યા સામે, જુઓ વિડીયો

  • January 30, 2023 11:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પુણે-સોલાપુર એક્સપ્રેસ વે પર એક દર્દનાક અકસ્માત થયો. એક્સપ્રેસ વે પર ફૂલ સ્પીડે આવતા એક બેકાબૂ વાહન કૂદીને ડિવાઈડરની બીજી તરફ પડ્યું હતું. જ્યાં તે વાહન અન્ય વાહન સાથે અથડાયું હતું. આ અથડામણમાં બેકાબૂ વાહનના ટુકડા થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application