રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ ટીમ દ્રારા તાજેતરમાં બોર્ડ–બેનર જિ ડ્રાઇવ હેઠળ શહેરના વિવિધ વિસ્તારો જેમાં કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, સાધુ વાસવાણી રોડ, કોઠારીયા રોડ, સતં કબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ સહિતના મુખ્ય માર્ગેા ઉપરથી ૫૩૬ બોર્ડ–બેનર જ કરવામાં આવ્યા હતા તેમજ કુલ .૧.૨૫ લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી.
ઉપરોકત કામગીરી ઉપરાંત મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર પ ૪૮ રેકડી–કેબીન જ કરવામાં આવી હતી.
રૈયાધાર, યોતિ નગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝોન, પેડક રોડ, કુવાડવા રોડ, આનંદબંગલા ચોક, અટીકા, રવિરત્ન પાર્ક ,જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી ઉપરથી જુદી જુદી અન્ય ૧૫૭ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવી હતી.
જંકશન રોડ, યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લિમનગર નાલા પાસેથી ૮૦૯ કિલો શાકભાજી–ફળ જ કરવામાં આવ્યા હતા.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક પરથી .૮૩,૦૦૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતું.
સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ ૮૦ફુટ રોડ, અટીકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી .૪૨,૩૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech