દિવાળીના તહેવાર અનુસંધાને પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગ અઠવાડિયા સુધી અને શાકભાજી તથા ફ્રુટ વિભાગ બે દિવસ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
પોરબંદર માર્કેટિંગ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી હમીરભાઈ કેશવાલા એ જણાવ્યું છે કે આગામી દિપાવલીના તહેવાર નિમિત્તે અનાજ વિભાગમાં તારીખ ૩૦/ ૧૦ ને બુધવારથી તારીખ ૫/ ૧૧ ને મંગળવાર સુધી અનાજ વિભાગમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે અને તારીખ ૬ /૧૧ ને લાભ પાચમથી કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે.
એ જ રીતે ફ્રુટ વિભાગ અને શાકભાજી વિભાગમાં તારીખ ૨/૧૧ અને શનિવાર તથા તારીખ ૩/૧૧ અને રવિવારના રોજ નુતન વર્ષ તથા ભાઈબીજના દિવસે હરરાજીનું કામકાજ બંધ રહેશે જેની સર્વે વેપારીઓ, ધંધાર્થીઓ ખેડૂતો એ નોંધ લેવી તેમ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech