દ્વારકા એસપી નિતેશ પાંડેય અને ખંભાળીયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા ખંભાળીયા સર્કલના ભાણવડ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસો એકટ હેઠળના ગુનામાં મઘ્યપ્રદેશનો શખ્સ દોઢેક વર્ષથી નાસતો ફરતો હોય આથી સીપીઆઇ વી.એ. રાણા અને સ્ટાફ દ્વારા તપાસ આદરી હતી. દરમ્યાન એમપીના દેવાશ જીલ્લાના ડુંગરાળ વિસ્તારના કાલોદીયા ગામમાં રહેતો સુનિલ ઉર્ફે સોનુ રમેશ ગાડરીયા નામના શખ્સને ટીમ દ્વારા ત્યાથી પકડી પાડવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ જણાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMઉર્વશી 4.5 લાખની કિમતનું પોપટ શેપનું પર્સ લઈ કાન્સમાં પહોંચી
May 14, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech