જામનગરનાં બે માસ પહેલાનાં અપહરણનો આરોપી ઝડપાયો

  • September 25, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમા બે માસ પહેલા અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીને પોલીસે કર્ણાટક રાજ્યમાંથી ઝડપી લીધો છે.


જામનગર શહેરના સીટી "  સી " ડિવિઝન પોલીસ સ્ટેશનમા બે માસ પહેલા અપહરણ નો ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે આરોપી અંગે ટેકનિકલ બાબતે તપાસ કરી ને આરોપી નું પગેરું દબાવ્યું હતું.અને કર્ણાટક મા હોવાની જાણકારી મળતા જામનગર પોલીસ ની એક ટુકડી કર્ણાટક રાજ્યના નાં ઝમખંડી ગામેં પહોંચી હતી.અને સ્થાનિક પોલીસ ની મદદ થી જામનગર જિલ્લા નાં લાલપુર તાલુકાના ભણગોર ગામ નાં આરોપી અનિલ ભીમાભાઇ મેરાણી (૨૫) ને ઝડપી લીધી હતો અને તેના કબ્જા માંથી ભોગ બનનાર ને પણ મુક્ત કરાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application