અમદાવાદના અપહરણના ગુનામાં આરોપીને જામનગરમાંથી એસઓજી પોલીસે ઝડપી લીધો

  • December 25, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં અપરણ અંગેનો એક ગુનો નોંધાયો  હતો. જેમાં આરોપીને જામનગરમાંથી એસ ઓ જી પોલીસ ટુકડીએ ઝડપી પાડ્યો છે.

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેનો એક ગુનો નોંધાયો હતો. જેમાં નાસ્તો ફરતો આરોપી જામનગર માં રહેતો હોવાની બાતમી એસ ઓ જી પોલીસ ને મળી હતી. આથી પોલીસ ટુકડી એ જામનગર નાં તિરૂપતી સોસાયટી શેરી નંબર ૭ માં ભાડા નાં મકાન મા રહેતા ધર્મેશ વિજયભાઈ ગાંધી (ઊ.વ.૨૮ - રહે.વાવોલ ,ગાંધીનગર ) ને ઝડપી લીધી હતો.અને તેના કબ્જા માંથી.ભોગ બનનાર સગીરા નો પણ પોલીસે કબ્જો મેળવી અમદાવાદ પોલીસ ને સુપરત કરવા ગતિવિધિ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application