જામનગરથી ભાણવડ જતી એસટી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

  • July 03, 2024 11:06 AM 

જામનગરથી ભાણવડ જતી એસટી બસ ચેલા ગામથી આગળ ખાનગી કંપનીના ગેટની સામે ડીવાઈડર પર ચડી

ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

બસમાં બેઠેલા મુસાફરો ભયભીત બન્યા

અકસ્માતમાં કોઈ જાનહાની નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News