રાજકોટ ડિવિઝનમાં પીપળી-લાખાબાવળ સેક્શનમાં આવેલા લેવલ ક્રોસિંગ ગેટ નંબર 214ની જગ્યાએ રોડ અંડર બ્રિજ બનાવવાના કામને કારણે ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ અંતર્ગત, 11 ડિસેમ્બર, 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન હવે 11.12.2024ના રોજ તેના નિર્ધારિત સમય 15.15 કલાકના ને બદલે 1 કલાક અને 50 મિનિટના વિલંબ મોડી એટલે કે 17.05 કલાકે ઉપડશે.
વિગતવાર વાત કરીએ તો રાજકોટ ડિવિઝનમાં પીપળી-લાખાબાવળ સેક્શનમાં આવેલા લેવલ ક્રોસિંગ ગેટ નંબર 214ની જગ્યાએ રોડ અંડર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત ગર્ડર લોન્ચ કરવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 11 ડિસેમ્બર, 2024 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ને રીશેડ્યુલ કરવામાં આવી છે.
આ ટ્રેન ઓખાથી 11.12.2024ના રોજ તેના નિર્ધારિત સમય 15.15 કલાકના ને બદલે 1 કલાક અને 50 મિનિટના વિલંબ મોડી એટલે કે 17.05 કલાકે ઉપડશે. રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, સંગીત જગતમાં શોકનું મોજું
December 11, 2024 07:45 PMરાજકોટ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જળસંચય જન ભાગીદારી બેઠક યોજાઇ
December 11, 2024 07:44 PMરાજ્ય સ્તરની ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે આ તારીખે...
December 11, 2024 07:42 PMરોજીંદા જીવનમાં વપરાતી આ તમામ દવાઓ પર આ વર્ષે લાગ્યો પ્રતિબંધ
December 11, 2024 05:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech