વધુ રિફડં માટે આવકવેરાથી વિભાગે એક સાથે નોટિસો ફટકારાવનું શ કયુ છે. ઇન્કમટેકસ આવકવેરાની રિટર્નની પ્રક્રિયા દરમિયાન વધુ રકમના રિફડં અને કપાત માટે આ નોટિસ આપવાનો શ કર્યેા છે કોમ્પ્યુટર ડેટા ના એનાલિસિસ ના આધારે જે કેસ શંકાસ્પદ છે તે તમામનો નોટિસોનો ઘાણવો નીકળતા ફરી એક વખત જવાબ તૈયાર કરવામાં કરદાતાઓ લાગી ગયા છે.
રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ આવકવેરા વિભાગ દ્રારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હજુ જુલાઈ મહિનામાં આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે એ વાતને એક મહિનો પણ માંડ થયો હશે ત્યાં ઇન્કમટેકસ કોમ્પ્યુટર ડેટા એનાલિસિસ કરતા અનેક રિટર્ન શંકાના ડાયરામાં આવ્યા છે જેમાં વધુ રિફડં અને ડિડકશન ની આ નોટિસ કાઢવામાં આવી છે.
ઇન્કમટેકસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ લોટી એટલા માટે આપવામાં આવી છે કે કરદાતા દ્રારા જે રિફડં કલેઇમ અને સુધારવા માટેની પુષ્ટ્રિ કરવા અંગે આ નોટિસ આપવામાં આવી છે. ઇન્કમટેકસ પોર્ટલ પર કરતાતાઓ ને જણાવાયું છે કે તેઓ તેમની માહિતીઓ તપાશે અને તે મુજબ પ્રતિસાદ આપે અથવા તો જે રિફડં માટે કલેમ કરવામાં આવ્યો છે તેના ડોકયુમેન્ટ માં સુધારો કરીને આઇટી રિટર્ન ફાઇલ કરી શકે છે.
આ વર્ષે આઈડી રિફડં મેળવવામાં સમય લાગી રહ્યો છે ઘણા કરદાતાઓ જેમણે કે જૂની મહિનામાં જ રિટર્ન ફાઇલ કયુ હતું તેવો હજુ રિફડં મેળવવાની રાહ જોઈ રહ્યા છે. આ નોટિસ અંગે ટેકસ સલાહકારોએ જણાવ્યું હતું કે ઘણા એવા કેમ પણ સામે આવ્યા છે કે જેમણે રિટર્ન ફાઇલ કરવામાં ચોક્કસ આવક દર્શાવી નથી અને ટેકસની ખોટી ગણતરી કરી હોય અને વધુ રિફડં માગ્યું હોય તેવા કેસમાં પણ નોટિસ ફટકારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી
January 13, 2025 12:58 PMજામનગરના અંબર ચોકડી નજીક કપડાની દુકાનમાં અચાનક લાગી આગ
January 13, 2025 12:46 PMહવે ગોલ્ડન ફેશિયલ માટે પાર્લરમાં જવાની જરૂર નહી પડે, 1 અઠવાડિયામાં ઘરે બેઠા જ મેળવો સોનેરી ચમક
January 13, 2025 12:15 PMઆઇપીએલ ૨૧ માર્ચથી શરૂ થશે બીસીસીઆઇએ કરી જાહેરાત
January 13, 2025 12:13 PMજામનગર જિલ્લાના મીઠોઈ ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
January 13, 2025 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech